આજે શનિવારે 10 જુલાઈના રોજ પેટ્રોલ-ડીઝલની કિંમત માં વધુ એક વખત વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ આજે કિંમત માં વધારો કર્યો છે. આજે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં લીટરે 35 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં 26 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100.91 રૂપિયા પ્રતિ લીટર થી છે. જ્યારે ડીઝલની કિંમત 89.88 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા શુક્રવારે ઓઇલ કંપનીઓએ ડીઝલની કિંમત સ્થિર રાખી હતી.