વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડુંગરપુરમાં કહ્યું છે કે રાજસ્થાનમાં ભાજપની સરકાર બનતા જ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે. રાજસ્થાનમાં લૂંટફાટ ચાલી રહી છે. ભાજપ રાજસ્થાનમાં મહિલાઓની સુરક્ષાને ટોચ પર રાખશે.