સતત વધતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં હવે થોડીક રાહત મળતી દેખાઇ રહી છે. શનિવારના રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થોડોક ઘટાડો આવ્યો છે. સતત ત્રણ દિવસથી ભાવમાં ઘટાડો આવ્યો છે. આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલના ભાવમાં 39 પૈસા અને ડિઝલમાં 12 પૈસાનો ઘટાડો આવ્યો છે. ત્યારે આવો અમે તમને દર્શાવીએ ગુજરાત સહિત દેશના મુખ્ય શહેરોના આજના ભાવ અંગે.
ગુજરાતના મુખ્ય શહેરોના આજના ભાવ
અમદાવાદમાં પેટ્રોલ રૂ.79.40 અને ડીઝલ રૂ.79.09
સુરતમાં પેટ્રોલના ભાવ રૂ.79.16, ડિઝલ રૂ.78.87
રાજકોટમાં પેટ્રોલના ભાવ રૂ.79.00, ડિઝલ રૂ.78.71
વડોદરામાં પેટ્રોલના ભાવ રૂ.79.08, ડિઝલ રૂ.78.77
ભાવનગરમાં પેટ્રોલના ભાવ રૂ.80.81, ડિઝલ રૂ.80.49
ગાંધીનગરમાં પેટ્રોલના ભાવ રૂ.79.51, ડિઝલ રૂ.79.19
જામનગરમાં પેટ્રોલના ભાવ રૂ.79.46, ડિઝલ રૂ.79.12
જૂનાગઢમાં પેટ્રોલના ભાવ રૂ.79.69, ડિઝલ રૂ.79.39