પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો આવતા સામાન્ય પ્રજાને રાહત મળી રહી છે. મંગળવારના રોજ સતત 13મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મંગળવારના રોજ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 20 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 7 પૈસાનો ઘટાડો નોંધાયો છે. ત્યારે આવો અમે આપને જણાવીએ ગુજરાત સહિત દેશના મુખ્ય શહેરોના ભાવ અંગે..
ગુજરાતના મુખ્ય શહેરોના ભાવ
અમદાવાદમાં ડીઝલ રૂ.77.18, પેટ્રોલ રૂ.76.71 પ્રતિલીટર
જામનગરમાં ડીઝલ રૂ.77.06, પેટ્રોલ રૂ.76.56 પ્રતિલીટર
રાજકોટમાં ડીઝલ રૂ. 76.99, પેટ્રોલ રૂ. 76.46 પ્રતિલીટર
વડોદરામાં ડીઝલ રૂ.76.94 , પેટ્રોલ રૂ. 76.42 પ્રતિલીટર
સુરતમાં ડીઝલ રૂ. 77.22, પેટ્રોલ રૂ. 76.69 પ્રતિલીટર