જેલમાં બંધ દિલ્હીની આપ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન અને મહારાષ્ટ્રના નવાબ મલિકને બરતરફ કરવાની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. તેના પર સુપ્રીમ કોર્ટે ગુરૂવારે જણાવ્યું હતું કે, આ અરજીને મુખ્ય ન્યાયાધીશની પીઠ સમક્ષ રાખવામાં આવશે. ત્યારબાદ તેને સૂચિબદ્ધ કરવામાં આવશે.