જગવિખ્યાત સોફ્ટ ડ્રિન્ક પેપ્સીની ઉત્પાદક કંપનીએ બોલીવુડ અભિનેતા રણવીરસિંહને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરારબદ્ધ કર્યો છે. આ સાથે જ આ ઠંડા પીણાનાં પ્રચારની નવી ટેગલાઈન પણ પસંદ કરાઈ છેઃ ‘રાઈઝ અપ, બેબી!’

Copyright © 2023 News Views