Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાધનપુર પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે આગામી સમયમાં સારા સમાચાર આવશે. અને પોતે પોતાનો નિર્ણય ટૂંક સમયમાં જાહેર કરશે એમ જણાવ્યું હતું.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, એવા લોકો પાર્ટીમાં કબજો જમાવીને બેઠા છે જેઓ પ્રજા વચ્ચે ચાલતા નથી. જેમના મનામાં પ્રજા માટે કામ કરવા માટેની ભાવનાની ઉણપ રહેલી છે. ઇમાનદાર કાર્યકર્તાને આગળ આવવા નથી દેતા. કાર્યકર્તાઓનું અપમાન થાય છે. હું એટલુ ચોક્કસ કહી શકું કે જેણે પોતાના વિસ્તારો અને પ્રજા માટે કામ કરતા લોકો આ પાર્ટીમાં ન જોડાતા.
વિપક્ષ તરીકે વિરોધ કરવાનો હોય પરંતુ પ્રજાને પણ લાગવુ જોઇએ કે પાર્ટી એમના માટે છે. અલ્પેશ ઠાકોર શું કરશે એ પ્રશ્ન ઉપર તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું ગરીબ લોકોના કામ માટે જ જાહેર જીવનમાં આવ્યો છે. હું મારા રાધનપુરનો વિકાસ કરવા માંગુ છું. પાણી, શિક્ષણ, રોડ રસ્તાના પ્રાથમિક પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગુ છું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ