Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચંૂટણીનો સમય નજીક આવી રહ્યો છે. દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના મતદારો આ વખતે જે લોકો ખેડૂતોના હિતની વાત કરશે તેની તરફેણમાં જ મત આપશે. રાજકીય પક્ષો મતદારોને હિન્દૂ-મુસ્લિમો વચ્ચે વહેચી નહીં શકે. આ રીતે ધર્મના નામે ભાગલા પાડવાની વૃત્તિ આ વખતે કામ નહીં કરે.   
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ