જમ્મુ કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધ બાદ 15 ઓગસ્ટ બાદ રાહત મળી શકે છે. રાજ્યપાલ મલિકે જાણકારી આપતા જણાવ્યું છે કે હાલમાં ઇન્ટરનેટ અને ફોન સેવામાં રાહત મળવામાં સમય લાગે તેમ છે.