-
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નર્મદા કેનાલનું પાણી કચ્છના નાના રણમાં અગાઉથી જાણ કર્યા વગર છોડવામાં આવતાં મીઠાના અંદાજે 400 અગર પાણીમાં ડૂબી જતાં અગરિયાઓને પરિવાર દીઠ એક લાખથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે., ઓડુ અને નિમકનગર વિસ્તારના અગરિયા પરિવારો દેવામાં ડૂબી ગયા છે.આવતીકાલ અગરિયા પ્રતિનિધિ મંડળ કલેકટર ને મળશે. જો ઉકેલ ના આવે તો અગરિયા આમરણાંત ઉપવાસ ઉપર ઉતરશે.