દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને પોતાની હાર પર પ્રતિક્રિયા આપતા આપવડા અરવિંદ કેજરીવાલે હારનો સ્વીકાર કર્યો હતો સાથે ભાજપને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે અમને જનતાનો નિર્ણય સ્વીકાર્ય છે, અમે જનતાના સુખ-દુ:ખમાં કામ આવતા રહીશું.

Copyright © 2023 News Views