કોરોનાએ ગુજરાતમાં અત્યારે ઐતિહાસિક અરાજકતા સર્જી છે, પરંતુ ગુજરાત ભાજપના નેતાઓ આ મુદ્દે ખરી સંવેદના વ્યક્ત કરવાની જગ્યાએ પશ્ચિમ બંગાળની હિંસાની ચિંતા કરી રહ્યા છે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસનની માગણી સામે ગુજરાતમાં ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ હાથમાં બેનર લઇ પશ્ચિમ બંગાળની હિંસા સામે વિરોધ પ્રદર્શન પર ઉતરતા લોકોએ ટ્વિટર પર રોકડું પરખાવ્યું હતું કે ગુજરાતમાં રોજ હજારો લોકો કોરોનાથી મરી રહ્યાં છે, તે તમને દેખાઇ રહ્યું નથી અને તમે ગુજરાતની ચિંતા કરી રહ્યાં છો.