ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં વિકાસ પર પ્રકાશ પાડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં એક પછી એક નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરી રહ્યા છે અથવા ઉદ્ધાટન કરી રહ્યા છે. આ શ્રેણીમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રૂ. ૩૬,૨૦૦ કરોડના ૫૯૪ કિ.મી. લાંબા ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો હતો. આ સમયે પીએમ મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરતા કહ્યું યુપી+યોગી એટલે ઉપયોગી થાય છે.