આણંદ જિલ્લાના પાણીદાર ચરોતરના તારાપુર તાલુકાના ટોલ ગામના જનતા પરીએજ જુથ યોજના અંતર્ગત પાણીની સવલત મેળવે છે.ઓન પેપર પાણીની કોઈ તકલીફ નહી ધરાવતા આ ગામના લોકોને પીવાનું પાણી ભરવા માટે પણ વસ્તી બહાર જઈને જમીનમાં ખાડા ખોદીને પાઈપમાંથી ધીમી ગતિ ખાડામાં પડતા ડહોળા પાણીને ગાળીને ઉપયોગ લેવાની ફરજ પડી રહી છે.ગામની ગૃહિણીઓ અને દિકરીઓનો દિવસનો મહત્તમ સમય આ કામગીરીમાં પસાર થઈ જાય છે.