બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મણિપુરમાં જેડીયુના ધારાસભ્યોના ભાજપમાં જોડાવા અંગે કહ્યું કે આ કોઈ બંધારણીય કામ નથી. દેશમાં નવું રાજકારણ ચાલી રહ્યું છે. બીજા પક્ષોના લોકોને તોડવા અયોગ્ય છે. તેથી ૨૦૨૪માં આખો વિપક્ષ સાથે મળીને ભાજપને ખતમ કરી નાંખશે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષ એક સાથે રહેશે તો પરિણામો ખૂબ સારા આવશે. જનતા આપણી સાથે છે.