સુરતની મજૂરા વિધાનસભા બેઠક પરથી ફોર્મ ભરતા પહેલા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જનતાને સંબોધીને નિવેદન આપ્યુ તેમજ માતાજીના આશીર્વાદ પણ લીધા હતા.
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે અહીંના લોકો મને ધારાસભ્ય નહીં પરંતુ તેમના ભાઈ માને છે. આ વિસ્તારના નાગરિકોનો હંમેશા મને પ્રેમ મળ્યો છે.