રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે છેલ્લા અમુક દિવસોમાં અલગ-અલગ રાજ્યોમાં થયેલી હિંસાની ઘટનાઓ અને કોમી હુલ્લડ માટે ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ગણાવી છે. ગહેલોતે ભાજપ પર નિશાન સાધીને કહ્યુ કે આ લોકો અમને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. બધાને ખબર છે કે હુલ્લડથી ભાજપને જ ફાયદો થાય છે, કોંગ્રેસ આખરે કેમ હુલ્લડ કરાવશે, એને તો કોઈ ફાયદો થતો નથી.