Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં 15મી એપ્રિલથી ઈ-મેમો ફરીથી શરૂ થવાનું છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને મેમો ઘરે અને એસએમએસ તથા ઈ-મેઈલથી પણ મોકલવામાં આવશે. અગાઉ ઈ-મેમો અંગે અનેક વિવાદ થતાં આ પ્રથા ટ્રાફિક પોલીસે બંધ કરી હતી. જોકે હવે 15 એપ્રિલથી શરૂ થનાર ઈ-મેમોનો નાગરિકો વિરોધ કરી રહ્યાં છે. સોશ્યલ મીડિયામાં ફરતા સંદેશા અનુસાર જ્યાં સુધી શહેરના રસ્તા નહીં સુધરે, યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ના મળે ટ્રાફિક પોલીસના વલણમાં સુધારો નહીં આવે ત્યાં સુધી ઈ-મેમો નહીં ભરવા નાગરિકો એકબીજાને અપીલ કરી રહ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ