છેલ્લા બે દિવસથી રાજ્યના લોકો ઠંડીમાં રાહત અનુભવતા હતા. પરંતુ ગઈકલ (ગુરુવાર) રાતથી ફરી ઠંડીમાં વધારો થયો છે. વળી, હવામાન વિભાગે આગાહી કરી છે કે, અગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં હજી ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે. પરંતુ હજી 2થી 3 ડિગ્રી ઠંડી વધવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, શુક્રવારે નલિયામાં 5.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.