દેશના સુરક્ષા દળોને મજબૂત કરવા માટે તનાવમુક્ત તાલીમ પ્રવૃત્તિઓએ આજના સમયની જરૂરિયાત હોવા પર ભાર મૂકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખાખીથી સાવચેત રહેવું જોઇએ તેવી ધારણાને હવે ખોટી પાડી દેવામાં આવી છે.
હવે જ્યારે લોકો ખાખીને જુએ છે ત્યારે તેઓને મદદની ખાત્રી મળે છે. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી કહ્યું હતું કે આ યુનિવર્સિટી એ પોલીસ માટેની સંસ્થા નથી પરંતુ સમગ્ર રાષ્ટ્રની સુરક્ષા માટે સમર્પિત યુનિવસટી છે.