લોકસભાની ચુંટણીમાં સંસદીય દળ બેઠક એનડીએ દ્વારા બોલાવવામાં આવી હતી. એક વાર ફરીથી નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને તેના સમર્થન માટે બોલાવવામાં આવી હતી. સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો તેમાં સૌએ સમર્થન આપ્યું હતું. નરેન્દ્ર મોદીની સંસદીય દળના નેતા તરીકે પસંદગી કરાઈ છે. ૨૦૧૯ લોકસભાની ચુંટણીમાં ચુંટાઈને આવનાર તમામ સાંસદોને સંબોધન કર્યું હતું તેના મુખ્ય અંશો:
- ભારતની ચુંટણી પર સમગ્ર વિશ્વની નજર હતી.
- દેશની પ્રજાએ નવા યુગની શરૂઆત કરી છે
- જનતા સત્તા ભાવે નહીં પણ સેવાભાવે સ્વીકારે
- નવી ઉર્જા સાથે શરૂઆત કરવાની છે
- જનતાની જવાબદારી ઉઠાવીએ
- દેશની જનતાએ દેશ ચલાવ્યો છે
- લોકતંત્રમાં ભાગ લેનાર તમામ લોકોનો આભાર
- અમે નવા યુગના રચિતા નથી પણ સાક્ષી છીએ
- જનતાએ અમને સેવા ભાવના કારણે સ્વીકાર્ય છે
- આ દેશ પરિશ્રમની પૂજા કરે છે, પવિત્રતામાં માને છે
- આ ચુંટણી દેશની જનતાએ લડી છે
- 17 રાજ્યમાં 50 ટકાથી વધુ મતો મળ્યા
- જનતા સાચા જ ઈશ્વરનું રૂપ છે
- અટલ બિહારી બાજપાઈની તસ્વીર અમને આશીર્વાદ આપે છે
- દેશની માતૃ શક્તિ મારું રક્ષા કવચ છે