૧૮ વર્ષથી વધુ ઉંમરની તમામ વ્યકિતઓ ૧૦ એપ્રિલથી કોવિડ-૧૯ વેક્સિનનો પ્રિકોશન ડોઝ પ્રાઇવેટ વેક્સિનેશન સેન્ટર પરથી લઇ શકશે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.
બીજી તરફ વેક્સિન નિર્માતા સિરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા (એસઆઇઆઇ)એ જણાવ્યું છે કે ખાનગી વેક્સિન કેન્દ્રોમાં પ્રિકોશન ડોઝની કીંમત ૬૦૦ રૂપિયા રાખવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરેલી જાહેરાત મુજબ ૧૮ વર્ષથી વધુ ઉંમરની તમામ વ્યકિતઓ કે જેમને કોવિડ-૧૯ વેક્સિનનો બીજો ડોઝ લીધાના ૯ મહિના પૂર્ણ થઇ ગયા છ તેઓ વેક્સિનનો પ્રિકોશન ડોઝ લઇ શકશે