ચીનની ધમકીઓની ઐસીતૈસી કરતા અમેરિકન સંસદના સ્પીકર નેન્સી પેલોસી તાઇવાન પહોંચી ચૂક્યા છે. આ પહેલા ગ્લોબલ ટાઇમ્સે દાવો કર્યો હતો કે એક બોઇંગ સી-૪૦સી નેન્સી પેલોસીને તાઇપે લઈ જઈ રહ્યુ છે. પેલોસીની ફ્લાઇટને સુરક્ષા પૂરી પાડવા માટે જાપાનના ઓકિનાવામાં એક અમેરિકન બેઝથી ૮ યુએસ એફ-૧૫ ફાઇટર જેટ અને પાંચ ટેન્કર વિમાનોએ ઉડ્ડયન ભર્યુ હતુ.આ ઉપરાંત નેન્સી પેલોસી સ્વશાસિત તાઇવાનની મુલાકાત લેનારી છેલ્લા ૨૫ વર્ષમાં સૌપ્રથમ અમેરિકન આગેવાન બની છે.