Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પેગાસસ જાસૂસીનો મુદ્દો ફરીથી સપાટી પર આવ્યો હોવાથી બજેટસત્ર તોફાની બને એવી પૂરી શક્યતા છે. એ દરમિયાન સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે પેગાસસનો મુદ્દો કોર્ટમાં હોવાથી તે બાબતે સંસદગૃહમાં કોઈ જ ચર્ચા થશે નહીં. માત્ર બજેટને લગતી જ ચર્ચા થશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ