પેગાસસ જાસુસી સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે.ત્યારે પેગાસસ મામલે મમતા બેનર્જીએ ન્યાયિક તપાસ કમિશનની રચવાની જાહેરાત કરી છે અને આ માટે કોલકાત્તા હાઇકોર્ટનાં જસ્ટિસ જ્યોતિર્મય ભટ્ટાચાર્યને આ જવાબદારી સોંપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે,ઇઝરાયેલના સૉફ્ટવેર પેગાસસ દ્વારા જાસૂસીની બાબતની તપાસ પશ્ચિમ બંગાળના કમિશન દ્વારા કરવામાં આવશે.