પીગાસસ સ્પાઇવેરથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, જાણીતા રાજકીય નિષ્ણાત પ્રશાંત કિશોર સહિત અનેક ભારતીયોના ફોન ટેપ કરાયાના અહેવાલોથી સંસદ સતત બીજા દિવસે પણ ઠપ રહી હતી. માત્ર કોંગ્રેસ જ નહીં ભાજપના નેતા દ્વારા પણ સમગ્ર મામલે કેન્દ્ર પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે.
કોંગ્રેસ નેતા કપીલ સિબ્બલે શ્વેતપત્ર બહાર પાડવા અને સુપ્રીમ કોર્ટની આગેવાનીમાં તપાસની માગણી કરી છે. જ્યારે કર્ણાટકમાં તત્કાલીન કોંગ્રેસ અને જેડીએસની સરકાર ઉથલાવવામાં પણ પીગાસસ જાસુસી કાંડ જવાબદાર હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.