સુપ્રીમ કોર્ટે 27મી ઓક્ટોબરે આપેલા આદેશમાં ઇઝરાયેલી સ્પાયવેર પેગાસસ દ્વારા કેટલાક લોકોની જાસૂસી કરવામાં આવી તે અંગે ભૂતપૂર્વ ન્યાયાધીશ આર રવીન્દ્રનના નેજા હેઠળ સાઇબર નિષ્ણાતોની ત્રણ સભ્યોની પેનલ સ્થાપવાનો આદેશ આપ્યો હતો.
આમ પેગાસસ-જાસૂસી-કાંડ અંગે તપાસ કરવા, સુપ્રીમ કોર્ટે જ નિયુક્ત કરેલી, એક્ષપર્ટ-કમીટી તપાસ ચલાવી રહી હોવા છતાં પશ્ચિમ બંગાળ સરકારનું લોકુર-કમશિન તે અંગે જ તપાસ ચલાવી રહ્યું છે.