પેગાસસ દ્વારા દેશમાં પત્રકારો અને રાજકારણીઓની જાસૂસી કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ SIT રચના કરીને તપાસની માગ કરવામાં આવી છે. આ સિવાય ભારતમાં પેગાસસ સોફ્ટવેરના ઉપયોગ અને ખરીદીને પણ ગેરબંધારણીય જાહેર કરવા અને તેના ઉપયોગમાં સામેલ લોકો વિરુધ્ધ કાનૂની કાર્યવાહીની માગ કરવામાં આવી છે.