પેગાસસ કેસની તપાસ માટે તપાસ સમિતિની રચના કરવા અંગે પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કરવો પડ્યો છે. મમતા સરકારે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ મદન બી લોકુરની અધ્યક્ષતામાં બે સદસ્યીય સમિતિની રચના કરી હતી. તેમના આ પગલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર અપાયો હતો.
આ અંગે બુધવારે બંગાળ સરકાર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે પેગાસસ કેસમાં દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સુધી જ્યાં સુધી નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી બંગાળ સરકાર દ્વારા રચાયેલી તપાસ સમિતિ આ મામલામાં તપાસ શરૂ નહીં કરે