કૃષિ કાયદાઓના વિરોધમાં શરૂ કરવામાં આવેલુ ખેડૂતોનું આંદોલન ફરી મોટુ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ખેડૂતોએ મહાપંચાયત યોજી હતી,
જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક તેમજ અન્ય રાજ્યોથી હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. આ મહાપંચાયતને સંબોધતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે 27મી તારીખે ભારત બંધનું એલાન પણ કર્યું હતું. સાથે જ પુરા ઉત્તર પ્રદેશ અને દેશભરમાં ચૂંટણી પૂર્વે આવી પંચાયતોના માધ્યમથી ખેડૂતોને જોડવાની જાહેરાત પણ કરી હતી.