વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનની સાથે વર્ચ્યુઅલ સમિટ યોજી હતી.આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોંમાં બંને દેશોના સંબધોમાં મોટા પાયે સુધારો થયો છે. સમિટ દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, શિક્ષણ અને સંશોધન, વિજ્ઞાાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આવનારા સમયમાં બંને દેશો મળીને કામ કરશે.
આ સમિટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે યુક્રેનમાં થયેલ જાનહાનિ માટે રશિયા જવાબદાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુક્રેન કટોકટી અંગે ભારતના વલણને સમજે છે.