કોરોના વાયરસ સામેની જંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવાર ફરી દેશવાસીઓને એકજૂટ થવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરી છે કે રવિવારની રાતે 9 વાગે દીવા પ્રગટાવે. જો કે પીએમ મોદીની આ અપીલ પર હવે રાજકીય પ્રતિક્રિયા આવવાની શરૂ થઇ ગઇ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે જણાવ્યું છે કે અમે દિવો પ્રગટાવીશું, પરંતુ જવાબમાં અર્થશાસ્ત્રીઓની વાત પણ સાંભળો.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે અમે તમારી વાત સાંભળીશું અને 5 એપ્રિલના રોજ દિવા પ્રગટાવીશું. પરંતુ તેના બદલામાં તમે પણ અર્થશાસ્ત્રીઓની વાત સાંભળો. અમને આશા હતી કે તમે આજે ગરીબો માટે કોઇ પેકેજની જાહેરાત કરશો, જેને દેશના નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં ભૂલી ગઇ હતી.