IPL 2023ની 31મી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે. પ્રથમ બેટીંગ કરતા પંજાબે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 214 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઇએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 201 રન બનાવ્યા હતા. આ સાથે પંજાબની 13 રને જીત થઇ હતી.IPL 2023ની 31મી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ