પેટીએમ 23 મેથી પેમેન્ટ બેન્ક તરીકે કામગીરી શરૂ કરવાની છે. તે માટે કંપનીને રિઝર્વ બેન્ક પાસેથી મંજૂરી મળી ચૂકી છે. આ બેન્ક તમે એક એકાઉન્ટમાં એક લાખ રૂપિયા સુધી જમા શકો છો. પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ (પીપીબીએલ)એ આ માહિતી આપી છે.

Copyright © 2023 News Views