પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationsના શેરનું આજે બીએસઈ (BSE) અને એનએસઈ (NSE) પર લિસ્ટિંગ થયું છે. રોકાણકારોની આશા પર પાણી ફરી વળ્યું હોય તેમ પેટીએમના શેરનું ડિસ્કાઉન્ટ (Paytm shares poor listing) સાથે લિસ્ટિંગ થયું છે. પીટેએમના શેરનું આશરે 9% ડિસ્કાઉન્ટ સાથે એનએસઈ પર લિસ્ટિંગ થયું હતું. પેટીએમનો આઈપીઓ (Paytm IPO) દેશનો અત્યારસુધીનો સૌથી મોટો આઈપીઓ છે. પેટીએમનો આઈપીઓ પહેલી નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી નવેમ્બરના રોજ બંધ થયો હતો. પેટીએમના 18,300 કરોડ રૂપિયાના આઇપીઓ 1.89 ગણો ભરાયો હતો.