અખાત્રીજના દિવસે દેશની સૌથી મોટી મોબાઈલ પેમેન્ટ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ ધરાવતી Paytmએ ડિજિટલ ગોલ્ડ લોન્ચ કર્યું છે. તેની મદદથી તમે શુદ્ધ સોનાની તાત્કાલીક ખરીદી, સંગ્રહ અને વેચાણ કરી શકશો. ગ્રાહકોઘેર બેઠા 1 રૂપિયામાં પણ સોનું ખરીદી શકશે. કંપનીની આ સર્વિસ એમએમટીસી-પીએએમપીની મદદથી શરૂ કરી છે.Gold bars Paytm યૂઝર્સ હવે ઓનલાઈન સોનું ખરીદી શકાશે. જ્યારે લોકો ખરીદેલ સોનાને એમએમટીસી-પીએએમપીની પાસે સુરક્ષિત રાખી શકશે, તે પણ કોઈ પણ વધારાના ચાર્જ વગર.