શેરબજાર ખુલ્યા બાદ ગુરુવારે ડિજિટલ પેમેન્ટ કંપની Paytm અને તેના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. પોતાના MahaIPOને લઈને ચર્ચામાં રહેલા Paytmને શેરબજારમાં લિસ્ટિંગ બાદ મોટો ઝટકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે Paytm ની પેરન્ટ કંપની One97 Communications Ltd ના IPO હેઠળ શેરનું લિસ્ટિંગ ખૂબ જ નબળું હતું.