Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડથી રૂપિયા જમા કરવા પર 2 ટકા ચાર્જ લાગશે. અન્ય સાધનો જેવા કે નેટબેંકિંગ અને ડેબિટ કાર્ડ દ્ધારા વોલેટમાં રૂપિયા જમા કરાવશો તો કોઇ ચાર્જ નહીં લાગે. જો કે, ડિજિટલ પેમેન્ટ વોલેટમાં ક્રેડિટ કાર્ડના યૂઝથી રૂપિયા નાંખવા પર સંપૂર્ણ કેશબેક આપવામાં આવશે. 2 ટકા ફી 8 માર્ચથી લાગુ થઇ ગઇ છે.  જો કે ક્રેડિટ કાર્ડથી પેટીએમ પર પ્રોડક્ટ ખરીદવા, બિલ પેમેન્ટ કરવામાં કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો. એટલે કે કોઇ ચાર્જ નહીં લાગે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ