ભારતની સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીની એક્સપર્ટ પેનલે ૨ થી ૧૮ વર્ષના બાળકો માટે ે કેટલીક શરતનો આધિન ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવાની ભલામણ કરી છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
જો ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા(ડીસીજીઆઇ) દ્વારા મંજૂરી આપવામાં આવશે તો ઝાયડસ કેડિલાની નિડલ ફ્રી ઝાયકોવ-ડી પછી કોવેક્સિન બીજી વેક્સિન બની જશે જેને ૧૮ વર્ષથી નીચેના બાળકો માટે ઉપયોગમાં લઇ શકાશે.