આજની યુવા પેઢી મોબાઈલમાં સેલ્ફી લેવાનો ક્રેજ વધી રહ્યો છે ત્યારે યાત્રાધામ પાવાગઢમાં ખીણમાં પટકાવાથી અનેક લોકોના મોત થયા હોવા છતાં યાત્રાળુઓ સાવચેતી વર્તતાં નથી તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે મધ્યપ્રદેશથી આવેલા એક પરિવારની મહિલા પણ સેલ્ફી લેવાના ચક્કરમાં 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. પગ લપસવાના કારણે ખીણમાં ખાબકેલી વિનિતા સોલંકીનું મોત નીપજ્યું હતું.