Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

થેલેસેમિયા મેજર ધરાવતાં રોહન જોબનપુત્રાએ 65 % સાથે MBBSની પરીક્ષા પાસ કરી. રોગે જ તેને ડોક્ટર બનવા પ્રેર્યો. ‘’હું થેલેસેમિયા મેજર પર સંશોધન કરીશ, ઈલાજ શોધીશ, આ કારણથી જ ડોક્ટર બન્યો છું.” તે ડોક્ટર બનવા પાછળનું કારણ કહે છે. રોહનને દર પખવાડીયે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવું પડે છે. આ તકલીફ વચ્ચે જ તેને આ સિદ્ધિ મેળવી. ગુડલક રોહન.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ