ગુજરાતના પાટીદાર નેતા નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે. તેઓ શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાના છે. છેલ્લા ઘણા મહિનાઓથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નરેશ પટેલને રીઝવવાનો પ્રયત્ન કરી રહી છે. જો કે, નરેશ પટેલ કોઈ પણ પક્ષમાં જોડાયા નહોતા અને કહ્યુ હતુ કે જ્યારે તેમનો પટેલ સમાજ તેમને કહેશે ત્યારે તેઓ નિર્ણય લેશે.