પાટીદાર અનામત આંદોલન સમિતિ (PASS)ના કન્વીનર અલ્પેશ કથીરિયાને રાજદ્રોહનાં કેસમાં હાઈકોર્ટે જામીન આપ્યા છે. મહત્વનું છે કે હાઇકોર્ટમાં આપેલી બાંહેધરીઓનું પાલન કરવાની અને 6 મહિના સુધી સુરતમાં પ્રવેશ નહીં કરવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે.

Copyright © 2023 News Views