પાટીદાર યુવા નેતા અને કોંગ્રેસ નેતા એવા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગત રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણીમાં સક્રિય રહેલા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસ કમિટીના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે.
કોંગ્રેસે કાર્યકરી પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂંક કરી છે. તો સાથે 3 જિલ્લા પ્રમુખની પણ નિમણૂંક કરી છે. જેમાં આણંદમાં મહેન્દ્રસિંહ પરમાર, સુરતમાં આનંદ ચૌધરી અને દેવભૂમિ દ્વારકામાં યાસિન ગજ્જનની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.