નિર્ભયા ગૈંગરેપ અને મર્ડર કેસના ચારેય દોષિતોની ફાંસી ફરી એક વખત ટળી છે. દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે ત્રીજી વાર ઇશ્યુ કરેલા ડેથ વોરંટના અમલ પર રોક લગાવતો નિર્ણય આપ્યો હતો. હવે કોર્ટ નવો ડેથ વોરંટ ઇશ્યુ કરશે. નિર્ભયાના દોષિ પૈકી એક પવન ગુપ્તાની અરજી પર કોર્ટે સુનવણી કરતા આ આદેશ આપ્યો. દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટનું માનવુ છે કે આરોપી પવનની માફી અરજી રાષ્ટ્રપતિ સમક્ષ પેન્ડિંગ છે. જેથી એની પર નિર્ણય ન આપી શકાય.