આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે રાહુલ ગાંધીના રાજીનામાની અટકળો બાબતે તેમને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી રાજીનામું આપે કે, ના આપે તેનો કોઈ ફરક પડતો નથી અમે તો પહેલાથી જ કહીએ છીએ કે, આ હવે પરિવારનો પક્ષ બની ચૂક્યો છે અને આટલી કારમી હાર પછી આવી જો ઔપચારિકતા જો ન કરે તો હું માનું છું એ વધારે ખરાબ લાગત. હું માનું છું કે, તેમને ઔપચારિકતા કરી છે અને જે રીતે બધા વિચારતા હતા એ રીતે કોંગ્રેસ કારોબારીએ તેમના રાજીનામાની ઓફરને નકારી કાઢી છે એટલે આ દેખાડવા પુરતી પ્રક્રિયા હોય તેવું જણાય છે.