15 ફેબ્રુઆરી પછી વિદેશ પ્રવાસ કરી આવેલા સુરત જિલ્લાના 44 અને શહેરના 208 લોકોની માહિતી હજી સુધી તંત્રને મળી શકી નથી. કોરાનાની સ્થિતિ બાદ સુરત મ્યુનિ. તંત્રે વિદેશ પ્રવાસ જઈ આવેલાને સેલ્ફ ડેકલેરેશન અથવા હેલ્પ લાઈન પર જાણ કરવા માટે અપીલ કરી છે પરંતુ હજી 208 લોકો એવા છે જેઓની માહિતી મળી નથી. તેથી મ્યુનિ. તંત્રએ આજે 208 લોકોની યાદી જાહેર કરીને આખરી નોટીસ આપી છે કે જો આ લોકો સેલ્ફ ડેકલેરેશન કે ટોલ ફ્રી નંબર પર જાણ ન કરે તો તે તમામ વ્યકિતના પાસપોર્ટ રદ્દ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.