Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશ કોરોના વાયરસ મહામારી સામે સંઘર્ષ કરી રહ્યો છે. આ વચ્ચે દેશ સરહદ પર ચીનના પડકારનો પણ સામનો કરવો પડી રહ્યો છે. લાઇન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ (LAC) પર જારી તણાવ વચ્ચે 13 જૂનના રોજ દેહરાદૂનની ભારતીય સૈન્ય એકેડમી (IMA)માં તાલિમાર્થી અધિકારીઓની પાસિંગ પરેડ થઈ. સાદગી સાથે આયોજિત પાસિંગ આઉટ પરેડમાં નવા અધિકારીઓના સંબંધીઓ સામેલ ન થઈ શક્યા.

સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે અને અન્ય અધિકારીઓની હાજરીમાં પાસિંગ આઉટ પરેડ પછી નવા અધિકારીઓને સીધા યુનિટમાં તૈનાતી આપવામાં આવશે. આવું પ્રથમ વખત બની રહ્યુ છે.

પરેડ દરમિયાન પણ સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવ્યુ. લેફ્ટિનન્ટ જનરલ નેગીએ જણાવ્યુ કે, પાસિંગ આઉટ પરેડમાં દેશ-વિદેશના કુલ 423 જન્ટલમેન્ટ કેડેટ્સે હાજરી આપી. તેમાંથી 333 નવા યુવા સૈન્ય અધિકારી ભારતીય સૈન્યના મળ્યા, જ્યારે અફઘાનિસ્તાન સહિત નવ મિત્ર દેશોને પણ 90 સૈન્ય અધિકારી મળશે. આ વખતે પણ અફઘાનિસ્તાનને સૌથી વધુ 48 ઓફિસર મળ્યા. જ્યારે તજાકિસ્તાનને 18 અને ભૂટાનને 13 કેડેટ પણ એકેડમીમાંથી પાસ આઉટ થયા. આમ મિત્ર દેશોને ભારતીય સૈન્ય એકેડમી તરફથી મળનાર યુવા અધિકારીઓની સંખ્યા વધીને 2503 થઈ ગઈ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ