મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેન અને માલવાહક ટ્રેન વચ્ચે ટક્કર થતાં એક બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. રાતે 2.30 કલાકે સર્જાયેલી આ ટ્રેન દુર્ઘટનામાં 50 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ટ્રેન છત્તીસગઢ નાં બિલાસપુર થી રાજસ્થાન નાં જોધપુર જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.