કેપ્ટન પાર્થિવ પટેલની ૧૨૩ બોલમાં ૧૧ ચોગ્ગા સાથેની ૧૦૪ રનની ઈનિંગને સહારે ગુજરાતે આંધ્ર પ્રદેશ સામેની વિજય હઝારે ટ્રોફીની વન ડેમાં ૧૮૨ રનથી વિજય પ્રાપ્ત કર્યો હતો. પાર્થિવની સદી અને રોહિત દહિયાના ૩૯ બોલમાં ૫૩*ની મદદથી ગુજરાતે સાત વિકેટે ૨૮૮ રન ફટકાર્યા હતા. જવાબમાં જસપ્રીત બુમરાહે ૨૯ રનમાં ચાર અને ઋજુલ ભટ્ટે ૨૧ રનમાં ત્રણ વિકેટ ઝડપતાં આંધ્રનો ધબડકો થયો હતો અને તેઓ ૧૦૬માં ખખડી ગયા હતા.